EyE CARE
EyE CARE
હાલના સમયમાં 6 થી 8 કલાક Work-from-Home કે Study-from-Home ચાલી રહ્યું છે ત્યારે આંખોનાં Problems અને બીમારીઓ શરૂ થાય તે સ્વાભાવિક છે.
હાલના સમયમાં આંખોમાં દુખાવો, બળતરા આંખમાંથી પાણી પડવું, ઝાંખું દેખાવું જેવી Complaints ઘણાને થવા લાગી છે.
તો હવે આપણે આંખોને સાચવવા શું કરીશું.!?
- Screen ઉપર સતત કામ હોય ત્યારે દર ½ થી 1 કલાકે - 30 સેકન્ડ આંખો બંધ કરી બંને હથેળી થી આંખો ઢાંકી દેવી.
- આંખો ને વારેવારે પટપટાવતા રહેવી.
- દિવસમાં 3 થી 4 વખત એક કટોરીમાં છલોછલ પાણી ભરી આંખોને તેમાં ડુબાડી પટપટાવી સાફ કરવી.
- Screen ની Brightness, Glare Text-Size આંખો ન ખેંચાય તે રીતે Adjust કરવી.
- Screen થી આંખો વચ્ચે 1-1½ft નું Distance રાખવું.
- Screen અને આંખો એકસરખાં લેવલ પર રાખવા.
- Room હવા-ઉજાશ વાળો રાખવો. આંખો ખેંચાતી અટકાવવા Room માં Light ચાલું રાખવી.
Dr Rahul Shukla
9427590190
Comments
Post a Comment